| સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓની યાદી |
| ૧ |
આગ્રી |
| ૨ |
આહીર, આયર-બોરીચા, આહિર સોરઠીયા, આહિર મચ્છોયા, આહિર પંચોળી, આહિર નઘેરા, આહિર વણાર, આહિર બોરીચા, આહિર વાગડીયા, આહિર ભંગુર, આહિર હરકટ, આહિર કાંબળીયા, આહિર મોલ, આહિર પરાથરીયા. |
| ર-અ. |
યાદવ |
| ૩ |
બારોટ, વહીવંચા, ચારણ-ગઢવી |
| ૪ |
બાફણ (મુસ્લિમ) |
| ૫ |
(બાવચા) હવે અનુસુચિત જનજાતિમાં સમાવેશ કરાયેલ છે |
| ૬ |
બાવરી અથવા બાઓરી |
| ૭ |
બાવા, અતીત બાવા, ગૌસ્વામી, વૈરાગી-બાવા, ગોસાઇ, દશનામ ગોસ્વામી, રામાનંદી બાવા/ રામાનંદી સાધુ, પુરી, ભારતી, કાપડી, કાપડીયા, નાથબાવા, ભરથરી, માર્ગી, ગંગાજલીઆ, દશનામી બાવા, ગિરી. |
| ૮ |
ભાલીઆ |
| ૯ |
ભામટા, પરદેશી ભામટા |
| ૧૦ |
ભરવાડ, મોટાભાઇ ભરવાડ, નાનાભાઇ ભરવાડ |
| ૧૦-અ. |
કબારી, બારીયા મોટાભાઇ, ચોસલા, જનપદા (જયાં તેઓ આદિવાસી ન હોય) |
| ૧૧ |
(ભીલ) હવે અનુસુચિત જનજાતિમાં સમાંવેશ કરાયેલ છે |
| ૧૨ |
ભોઇ, ભોઇરાજ, ઢીમર, ઝીંગાભોઇ, કેવટ ભોઇ, ભાનારા ભોઇ, મછિન્દ્રભોઇ, પાલેવાર ભોઇ, કિરાતભોઇ, કહાર ભોઇ, પરદેશીભોઇ, શ્રીમાળી ભોઇ. |
| ૧૩ |
ચારણ ગઢવી |
| ૧૩-અ. |
ભાટ |
| ૧૪ |
છારા, આડોડીયા સાંસી, આડોડીયા, સાંસી |
| ૧૫ |
ચુનારા |
| ૧૬ |
ચુંવાળીયા કોળી |
| ૧૭ |
ડબગર |
| ૧૮ |
દિવેચા કોળી |
| ૧૯ |
ડફેર (હિન્દુ અને મુસ્લિમ) |
| ૨૦ |
ધોબી |
| ૨૧ |
ફકીર (મુસ્લિમ) |
| ૨૨ |
ગધઇ (મુસ્લિમ) |
| ૨૩ |
ગાડલીઆ અથવા ગાડી લુહારીઆ |
| ર૩-અ. |
લુહારીયા/લુવારીયા |
| ૨૪ |
ગળીઆરા (મુસ્લિમ) |
| ૨૫ |
ધાંચી (મુસ્લિમ) |
| રપ-અ. |
તેલી, મોઢ ધાંચી |
| ૨૬ |
ધેડીયા કોળી |
| ૨૭ |
ગોલા-રાણા |
| ૨૮ |
હિંગોરા (મુસ્લિમ) |
| ર૮-અ. |
હિંગોરા (હિન્દુ) |
| ૨૯ |
જુલાયા, ગરાણા, તરીયા અને તરી (બધા મુસ્લિમ) |
| ર૯-અ. |
જિલાયા (મુસ્લિમ) |
| ર૯-બ. |
તરીયા, તાઇ, તરીયા-તાઇ, તુરીયા (બધા મુસ્લિમ) |
| ૩૦ |
જત (મુસ્લિમ) |
| ૩૧ |
કૈકાડી |
| ૩૨ |
કાંબડીઆ ભગત |
| ૩૩ |
કાંગસીઆ |
| ૩૪ |
ખાટકી અથવા કસાઇ, ચામડીયા ખાટકી, હાલારી ખાટકી (બધા મુસ્લિમ) |
| ૩૫ |
ખટીક |
| ૩૬ |
ખાંટ, ખાંટ ક્ષત્રિય, ખાંટ રાજપૂત |
| ૩૭ |
ખારવા-ભાડેલા |
| ૩૮ |
ખ્રિસ્તી, ગુજરાતી ક્રિશ્ચયન, (ફકત અનુસૂચિત જાતિમાંથી ધર્મ પરિવર્તન કરનાર) |
| ૩૯ |
કોળી, ઇડરીયા કોળી, ખારવા કોળી, રાઠવા કોળી, બારીયા કોળી, ઢેબરીયા કોળી. |
| ૩૯-અ. |
કોળી મલ્હાર, કોળી મહાદેવ અથવા ડોંગર કોલી (જયાં આદિવાસી ન હોય) |
| ૪૦ |
લબાના, મહેરાવત, ગોટી, હડકશી, ઝોડ, ઢીંગા, પેલ્યા, શાતબે, બામણ |
| ૪૧ |
લોધા |
| ૪૨ |
મીર, ઢાઢી, મિરાસી, લંધા (બધા મુસ્લિમ) |
| ૪૩ |
માછી (હિન્દુ) ખારવા, ખલાસ, ઢીંમર, ઢીવર, મિતના, ટંડેલ, માંગેલા, ખલાસી, સારંગ, કહાર. |
| ૪૪ |
મદારી, નાથ, ભરથરી |
| ૪૫ |
માજોઠી કુંભાર,માજોઠી, કુંભાર, દરબાન અથવા દરબાન માજોઠી (બધા મુસ્લિમ) |
| ૪૬ |
મકરાણી (મુસ્લિમ) |
| ૪૭ |
મતવા અથવા મતવા કુરેશી (મુસ્લિમ) ગવલી (હિન્દુ) |
| ૪૮ |
મે., મેતા |
| ૪૯ |
મેણા (ભીલ) |
| ૫૦ |
મેર |
| ૫૧ |
મિયાણા (મુસ્લિમ) |
| ૫૧ અ. |
મિઆણા, મિયાણા (હિન્દુ) |
| ૫૨ |
મોચી, જણસાલી, સિવણીયા, મ્યાનંગર ,જિનગર ,દસાણીઆ, ચામડીયા, ભરતભરા, ચાંદલીયા સોનારી, આરીભરતભરા (ડાંગ જિલ્લો અને વલસાડ જિલ્લાના ઉંમરગામ તાલુકા સિવાય) |
| ૫૩ |
નટ, બજાણીયા, બાજીગર, નટડા |
| ૫૪ |
ઓડ |
| ૫૫ |
(પઢાર) હવે અનુસુચિત જનજાતિમાં સમાંવેશ કરાયેલ છે |
| ૫૬ |
પદમશાલી-પટ્ટુશાલી |
| ૫૭ |
પિંજારા, ધાંચી-પિંજારા, મન્સુરી-પિંજારા (બધા મુસ્લિમ) |
| પ૭-અ. |
મનસારી (મુસ્લિમ) |
| ૫૮ |
રબારી, ભોપા, કોડીઆતર, સોરઠીયા રબારી, ચંપ્યા |
| પ૮-અ. |
ચારલીયા, ચરમટા, લુણી, કુશાર, ટાંક, મુચ્છલ, કડીયા કુંભાર (જયાં તેઓઆદિવાસી ન હોય) |
| ૫૯ |
રાઠોડીયા |
| ૬૦ |
રાવળ, જતી અથવા રાવળયોગી, જાગરીયા |
| ૬૦-અ. |
પડાત, રાવર, રાવલીયા |
| ૬૧ |
સલાટ (સોમપુરા સલાટ સિવાયના) સલાટ ધેરા |
| ૬૨ |
સંધી (મુસ્લિમ) |
| ૬૨ અ. |
સંધી (હિન્દુ) |
| ૬૩ |
સરાણીયા |
| ૬૪ |
સરગરા |
| ૬૫ |
શ્રવણ, સરવણ |
| ૬૬ |
શિકલીગર |
| ૬૭ |
સિદી્ |
| ૬૮ |
સિપાઇ, પટણી જમાત અથવા તુર્ક જમાત (બધા મુસ્લિમ) |
| ૬૯ |
તળપદા કોળી/ તરબદા કોળી |
| ૭૦ |
તનકર |
| ૭૧ |
તરગાળા, ભવૈયા, નાયક, ભોજક |
| ૭૨ |
ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી |
| ૭ર-અ |
પાલનવાડીઆ |
| ૭૩ |
ઠેબા (મુસ્લિમ) |
| ૭૪ |
વાદી |
| ૭૪-અ. |
જોગીવાદી |
| ૭૫ |
હરીજન વણકર અને ચમારના વહીવંચા ચારણ-ગઢવી |
| ૭૬ |
વાળંદ, નાયી અને બાબર (હિન્દુ), હજામ (હિન્દુ તથા મુસ્લિમ), ખલીફા (મુસ્લિમ) |
| ૭૬-અ. |
વાલે (હિન્દુ) |
| ૭૭ |
વણકર-સાધુ |
| ૭૮ |
વાંસફોડા, વાંસફોડીઆ અથવા વાંઝા |
| ૭૮-અ. |
વાંઝા (મૂળ સૌરાષ્ટ્રના વતની હોય) |
| ૭૯ |
વણજારા, શિનાગવાળા અને કાંગસીવાલા (હિન્દુ) અને ફકત ડાંગ જિલ્લાના વણજારા (મુસ્લિમ) |
| ૭૯-અ. |
વણઝારા, ચારણ વણઝારા, મથુરા વણઝારા, મારૂ વણઝારા, ભગોરાવણઝારા, બાગોરા વણઝારા, કાંગસીયા વણઝારા, બામણીયા વણઝારા, લાડોનીયા વણઝારા, લદણિયા વણઝારા, ગવારિયા, ગાવરીયા અથવા ગાવલીયા રોહિદાસ વણઝારા, ગાવલીયા, રોહિદાસ વણઝારા |
| ૮૦ |
વાઘરી, દાતણીયા વાઘરી, વેડુવાઘરી, તળપદા વાઘરી, ગામચિયા વાઘરી, ગોદડીયા વાઘરી, ચીભડીયા વાઘરી, મારવાડા અથવા મારવાડા વાઘરી, દેવીપૂજક |
| ૮૦-અ. |
વાઘરી ગમીચો, વાઘરી ધામેચા, વેડવા ચુરાલીયા, જખુડીયા, દેવીપૂજક (જયાં તેઓ અનુસૂચિત જનજાતિના ન હોય) |
| ૮૦-બ. |
વેડવા વાઘરી/વેળવા વાઘરી, દેવીપૂજક |
| ૮૧ |
વાઘેર (હિન્દુ અને મુસ્લિમ) |
| ૮૨ |
વાંઢારા |
| ૮૩ |
આરબ |
| ૮૪ |
ભાંડ |
| ૮૫ |
બુરૂડ |
| ૮૬ |
ચક્રવદયા દસાર |
| ૮૭ |
ચૌધરી/હિન્દુ આંજણા ચૌધરી (જયાં તેઓ આદિવાસી ન હોય) આંજણા, આંજણા પટેલ, આંજણા પાટીદાર, આંજણા દેસાઇ, આંજણા કણબી, ચૌધરી પટેલ, ચૌધરી પાટીદાર |
| ૮૮ |
ચામઠા |
| ૮૯ |
ડકાલેરૂ |
| ૯૦ |
દેપાળા |
| ૯૧ |
ધંટીયા |
| ૯૨ |
ધાંચા |
| ૯૩ |
ગલકન્દ્રા |
| ૯૪ |
ગવલી (તા.૪/૨/૨૦૦૯ ના ઠરાવથી રદ કરેલ છે.) |
| ૯૫ |
હાટી |
| ૯૬ |
જાચક |
| ૯૭ |
કલહોડીયા |
| ૯૮ |
કોટવાળ |
| ૯૯ |
કુંભાર, કુંભાર (બીયાર, કદરા પટેલ, લાઠીયા, પોટમેકર, પ્રજાપતિ, વરીયા, વરીઆ) સોરઠીયા કુંભાર, ગુર્જર કુંભાર, વાટલીયા કુંભાર, પ્રજાપતિ, સોરઠીયા પ્રજાપતિ, ગુર્જર પ્રજાપતિ, વાટલીયા પ્રજાપતિ, ગુજ્જર ક્ષત્રીય કડીયા, કડીયા કુંભાર, ક્ષત્રીય કડીયા, કડીયા. |
| ૧૦૦ |
ખરક |
| ૧૦૧ |
ખવાસ, સોરઠીયા રજપૂત |
| ૧૦૨ |
કારડીયા-નાડોદા, કારડીયા, નાડોદા, ભાથી રાજપૂત, કારડિયા રાજપૂત, નાડોદા રાજપૂત |
| ૧૦૩ |
ખસિયા |
| ૧૦૪ |
મિસ્ત્રી, ગુજર મિસ્ત્રી રાઠોડ, મિસ્ત્રી સુથાર, સુથાર, સુતાર, સુથાર ગુર્જર, ગજ્જર સુથાર, ગુર્જર, મિસ્ત્રી સુતાર, લુહાર, પંચાલ, કડીયા, સુથાર. |
| ૧૦૫ |
મુંડા |
| ૧૦૬ |
માધવીયા |
| ૧૦૭ |
માળી/માળી રામી, મારવાડી માળી |
| ૧૦૮ |
મૈયા/મહીયા |
| ૧૦૯ |
પાલવાડીયા |
| ૧૧૦ |
પઢારીયા |
| ૧૧૧ |
પખાલી |
| ૧૧૨ |
સંધેડા |
| ૧૧૩ |
શીંગદવ અથવા શીંગડીયા |
| ૧૧૪ |
સોચી |
| ૧૧૫ |
સુમરા (મુસ્લિમ) |
| ૧૧૬ |
સગર |
| ૧૧૭ |
સથવારા, સતવારા, કડીયા-સથવારા, કડીયા સતવારા, દલવાડી અથવા કડીયા |
| ૧૧૮ |
ઠાકુર (બિન રાજપૂત) |
| ૧૧૯ |
ટીમાલી |
| ૧૨૦ |
તરક (મુસ્લિમ) |
| ૧૨૧ |
વજીર |
| ૧૨૨ |
કાઠી |
| ૧૨૩ |
લખારા, લખવારા, લક્ષકાર |
| ૧૨૪ |
કલાલ (મુસ્લિમ) |
| ૧૨૫ |
જાગરી |
| ૧૨૬ |
જોગી |
| ૧૨૭ |
ભવૈયા (મુસ્લિમ) |
| ૧૨૮ |
નિઝામા (હિન્દુ) |
| ૧૨૯ |
ગડરીયા |
| ૧૩૦ |
કમાલિયા-પુજારા |
| ૧૩૧ |
ગારી |
| ૧૩૨ |
સોરઠી |
| ૧૩૩ |
કામળી |
| ૧૩૪ |
તંબોળી |
| ૧૩૫ |
ગરવી |
| ૧૩૬ |
ગુરવ |
| ૧૩૭ |
કલાલ (હિન્દુ) |
| ૧૩૮ |
સંધાર (હિન્દુ) |
| ૧૩૯ |
નગારચી |
| ૧૪૦ |
કાયસ્થ (પંચશ્રી ધ્વારા સર્વે કરાયેલ) |
| ૧૪૧ |
ગાંધર્વ(હિન્દુ) |
| ૧૪૨ |
દરજી |
| ૧૪૩ |
ભંડારી |
| ૧૪૪ |
કાઠી રાજગોર, આહિરના ગોર એટલે પરજિયા રાજગોર |
| ૧૪૫ |
કુરુહીન શેટ્ટી |
| ૧૪૬ |
હજુરી (રાજપૂત) |