Bhakta Chintamani
Under the divine guidance of Lord Shree Swaminarayan, the Bhakta Chintamani PDF was written by Nishkulanand Swami. This important scripture contains 164 Prakaran and beautifully describes the activities of Lord Swaminarayan Bhagwan during his time on Earth. The Bhakta Chintamani is dedicated to bringing peace to the souls of Satsangis, enriching their spiritual journey.
About Bhakta Chintamani
Bhakta Chintamani is a revered text among devotees, offering insights and lessons that guide believers in their daily lives. Its rich content encourages faith and devotion, making it a vital part of spiritual literature.
Key Features of Bhakta Chintamani
– **Historical Significance:** This scripture details significant events in the life of Lord Swaminarayan and serves as a reminder of his teachings and virtues.
– **Religious Importance:** Reciting the verses of Bhakta Chintamani is believed to strengthen one’s devotion and connection with the divine.
– **Accessible Format:** You can easily download the Bhakta Chintamani PDF to read at your convenience or share it with friends and family.
ભક્તચિંતામણિઃ
।। નિષ્કુળાનન્દમુિણવિરચિતઃ ।।
भक्तचिन्तामणिरयंभूयात्कांक्षितसिद्धये।
यस्य भक्तितरङ्गेषुरमतेहंसमण्डली ॥१॥
સામેરી- મંગળમૂર્તિ મહાપ્રભુ, શ્રી સહજાનંદ સુખરૂપ ।
ભક્તિ ધર્મ સુત શ્રીહરિ, સમરુંસદાય અનુપ ।।૧।।
પરમ દયાળુછો તમે, શ્રીકૃષ્ણ સર્વાધીશ ।
પ્રથમ તમનેપ્રણમું, નામુંવારમવાર હુંશીષ ।।૨।।
અતિ સુંદર ગોલોક મધ્યે, અક્ષર એવો જેનું નામ છે।
કોટિ સૂર્ય ચન્દ્ર અગ્નિ સમ, પ્રકાશક દિવ્ય ધામ છે।।૩।।
અતિ શ્વેત સચ્ચિદાનન્દ, બ્રહ્મપુર અમૃત અપાર ।
પરમપદ આનંદ બ્રહ્મ, ચિદાકાશ કહેનિર્ધાર ।।૪。।
એવા અક્ષરધામમાં તમે, રહો છો કૃષ્ણ કૃપાળ ।
પુરષોત્તમ વાસુદેવ નારાયણ, પરમાત્મા પરમ દયાળ ।।૫。।
પરબ્રહ્મ બ્રહ્મ પરમેશ્વર, વિષ્ણુ ઇશ્વર વેદ કહેવળી ।
એહ આદિ અનંત નામે, સુંદર મૂર્તિ શ્યામળી ।।૬。।
ક્ષર અક્ષર પર સર્વજ્ઞ છો, સર્વકર્તા નિયંતા અંતર્યામી ।
સર્વકારણના કારણ નિર્ગુણ, સ્વયમપ્રકાશ સહુના સ્વામી ।。૭。।
સ્વતંત્ર બ્રહ્મરૂપ સદા, મુક્ત અનંતકોટિ ઉપાસેમળી ।
અનંત કોટિ બ્રહ્માંડની કરો, ઉત્પત્તિ સ્થિતિ નેલય વળી ।。૮。।
પ્રકૃતિ પુરુષ કાળ પ્રધાન, મહત્તૄવાદિક શક્તિ ઘણી ।
તેના પ્રેરક અનંતકોટિ, બ્રહ્માંડના તમેધણી ।。૯。।
એવા શ્રીકૃષ્ણ કિશોર મૂર્તિ, કોટિ કંદર્પ દર્પ હરો ।
આપ ઇચ્છાએ અવતરી, યુગોયુગ જનનાંકારજ કરો ।。૧૦。।
પ્રથમ મૂર્તિ ધર્મથી, પ્રગટ્યા પૂરણ કામ ।
નરનારાયણ નાથજી, તમેરહ્યા બદ્રિકા ધામ ।。૧૧。।
ત્યાર પછી વસુદેવ દેવકીથી, પ્રગટ્યા મથુરામાંય ।
અનંત અસુર સંહારવા, કરવા નિજ સેવકની સહાય ।。૧૨。।
ત્યાર પછી વલી જગમાં, અધર્મ વાધ્યો અપાર ।
ભક્તિ ધર્મને પીડવા, અસુરેલી ધા અવતાર ।。૧૩।।
સત્ય વાત ઉથેપવા, આપવા ઉપદેશ અવળા ।
એવા પાપી પ્રગટ થયા, ઘરોઘર ગુરુસઘળા ।。૧૪。।
ભક્તિ ધર્મ ભય પામિયાં, રહ્યું નહી રહેવા કોઇ ઠામ ।
ત્યારે તમે પ્રગટિયા, કોસલ દેશમાં ઘનશ્યામ ।。૧૫。।
નરનાટક ધરી નાથજી, વિચરો વસુધામાંય ।
અજ્ઞાની જે અભાગિયા, તેએ મર્મ ન સમજેકાંય ।。૬。।
સમર્થ છો તમેશ્રીહરિ, સર્વોપરી સર્વાધાર ।
માનુષ્ય તન મહાજ्ञानઘન, જન મન જીતનહાર ।。১৭。।
મહાધીર ગંભીર ગરવા, દયાસિંધુદોષ રહિત ।
કરુણાનિધિ કૃપાળુકોમળ, શુભ શાન્તિગુણે સહિત ।。૧૮。।
ઉદાર પરઉપકારી અતિ, વળી સર્વના સુખધામ ।
દીનબંધુ દયાળુ દલના, પરમાર્થી પૂરણ કામ ।。૧૯。।
જેજન તમને આશર્યા, હર્યા તેના ત્રિવિધ તાપ ।
કાળ કર્મ માયાથી મુકાવી, આપીયું સુખ અમાપ ।。૨૦。۔
To read the complete Bhakta Chintamani Gujarati download the PDF.
Download Bhakta Chintamani in Gujarati pdf format or read online for free using the direct link provided below.