| સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓની યાદી |
|---|
| ૧ | આગ્રી |
| ૨ | આહીર, આયર-બોરીચા, આહિર સોરઠીયા, આહિર મચ્છોયા, આહિર પંચોળી, આહિર નઘેરા, આહિર વણાર, આહિર બોરીચા, આહિર વાગડીયા, આહિર ભંગુર, આહિર હરકટ, આહિર કાંબળીયા, આહિર મોલ, આહિર પરાથરીયા. |
| ર-અ. | યાદવ |
| ૩ | બારોટ, વહીવંચા, ચારણ-ગઢવી |
| ૪ | બાફણ (મુસ્લિમ) |
| ૫ | (બાવચા) હવે અનુસુચિત જનજાતિમાં સમાવેશ કરાયેલ છે |
| ૬ | બાવરી અથવા બાઓરી |
| ૭ | બાવા, અતીત બાવા, ગૌસ્વામી, વૈરાગી-બાવા, ગોસાઇ, દશનામ ગોસ્વામી, રામાનંદી બાવા/ રામાનંદી સાધુ, પુરી, ભારતી, કાપડી, કાપડીયા, નાથબાવા, ભરથરી, માર્ગી, ગંગાજલીઆ, દશનામી બાવા, ગિરી. |
| ૮ | ભાલીઆ |
| ૯ | ભામટા, પરદેશી ભામટા |
| ૧૦ | ભરવાડ, મોટાભાઇ ભરવાડ, નાનાભાઇ ભરવાડ |
| ૧૦-અ. | કબારી, બારીયા મોટાભાઇ, ચોસલા, જનપદા (જયાં તેઓ આદિવાસી ન હોય) |
| ૧૧ | (ભીલ) હવે અનુસુચિત જનજાતિમાં સમાંવેશ કરાયેલ છે |
| ૧૨ | ભોઇ, ભોઇરાજ, ઢીમર, ઝીંગાભોઇ, કેવટ ભોઇ, ભાનારા ભોઇ, મછિન્દ્રભોઇ, પાલેવાર ભોઇ, કિરાતભોઇ, કહાર ભોઇ, પરદેશીભોઇ, શ્રીમાળી ભોઇ. |
| ૧૩ | ચારણ ગઢવી |
| ૧૩-અ. | ભાટ |
| ૧૪ | છારા, આડોડીયા સાંસી, આડોડીયા, સાંસી |
| ૧૫ | ચુનારા |
| ૧૬ | ચુંવાળીયા કોળી |
| ૧૭ | ડબગર |
| ૧૮ | દિવેચા કોળી |
| ૧૯ | ડફેર (હિન્દુ અને મુસ્લિમ) |
| ૨૦ | ધોબી |
| ૨૧ | ફકીર (મુસ્લિમ) |
| ૨૨ | ગધઇ (મુસ્લિમ) |
| ૨૩ | ગાડલીઆ અથવા ગાડી લુહારીઆ |
| ર૩-અ. | લુહારીયા/લુવારીયા |
| ૨૪ | ગળીઆરા (મુસ્લિમ) |
| ૨૫ | ધાંચી (મુસ્લિમ) |
| રપ-અ. | તેલી, મોઢ ધાંચી |
| ૨૬ | ધેડીયા કોળી |
| ૨૭ | ગોલા-રાણા |
| ૨૮ | હિંગોરા (મુસ્લિમ) |
| ર૮-અ. | હિંગોરા (હિન્દુ) |
| ૨૯ | જુલાયા, ગરાણા, તરીયા અને તરી (બધા મુસ્લિમ) |
| ર૯-અ. | જિલાયા (મુસ્લિમ) |
| ર૯-બ. | તરીયા, તાઇ, તરીયા-તાઇ, તુરીયા (બધા મુસ્લિમ) |
| ૩૦ | જત (મુસ્લિમ) |
| ૩૧ | કૈકાડી |
| ૩૨ | કાંબડીઆ ભગત |
| ૩૩ | કાંગસીઆ |
| ૩૪ | ખાટકી અથવા કસાઇ, ચામડીયા ખાટકી, હાલારી ખાટકી (બધા મુસ્લિમ) |
| ૩૫ | ખટીક |
| ૩૬ | ખાંટ, ખાંટ ક્ષત્રિય, ખાંટ રાજપૂત |
| ૩૭ | ખારવા-ભાડેલા |
| ૩૮ | ખ્રિસ્તી, ગુજરાતી ક્રિશ્ચયન, (ફકત અનુસૂચિત જાતિમાંથી ધર્મ પરિવર્તન કરનાર) |
| ૩૯ | કોળી, ઇડરીયા કોળી, ખારવા કોળી, રાઠવા કોળી, બારીયા કોળી, ઢેબરીયા કોળી. |
| ૩૯-અ. | કોળી મલ્હાર, કોળી મહાદેવ અથવા ડોંગર કોલી (જયાં આદિવાસી ન હોય) |
| ૪૦ | લબાના, મહેરાવત, ગોટી, હડકશી, ઝોડ, ઢીંગા, પેલ્યા, શાતબે, બામણ |
| ૪૧ | લોધા |
| ૪૨ | મીર, ઢાઢી, મિરાસી, લંધા (બધા મુસ્લિમ) |
| ૪૩ | માછી (હિન્દુ) ખારવા, ખલાસ, ઢીંમર, ઢીવર, મિતના, ટંડેલ, માંગેલા, ખલાસી, સારંગ, કહાર. |
| ૪૪ | મદારી, નાથ, ભરથરી |
| ૪૫ | માજોઠી કુંભાર,માજોઠી, કુંભાર, દરબાન અથવા દરબાન માજોઠી (બધા મુસ્લિમ) |
| ૪૬ | મકરાણી (મુસ્લિમ) |
| ૪૭ | મતવા અથવા મતવા કુરેશી (મુસ્લિમ) ગવલી (હિન્દુ) |
| ૪૮ | મે., મેતા |
| ૪૯ | મેણા (ભીલ) |
| ૫૦ | મેર |
| ૫૧ | મિયાણા (મુસ્લિમ) |
| ૫૧ અ. | મિઆણા, મિયાણા (હિન્દુ) |
| ૫૨ | મોચી, જણસાલી, સિવણીયા, મ્યાનંગર ,જિનગર ,દસાણીઆ, ચામડીયા, ભરતભરા, ચાંદલીયા સોનારી, આરીભરતભરા (ડાંગ જિલ્લો અને વલસાડ જિલ્લાના ઉંમરગામ તાલુકા સિવાય) |
| ૫૩ | નટ, બજાણીયા, બાજીગર, નટડા |
| ૫૪ | ઓડ |
| ૫૫ | (પઢાર) હવે અનુસુચિત જનજાતિમાં સમાંવેશ કરાયેલ છે |
| ૫૬ | પદમશાલી-પટ્ટુશાલી |
| ૫૭ | પિંજારા, ધાંચી-પિંજારા, મન્સુરી-પિંજારા (બધા મુસ્લિમ) |
| પ૭-અ. | મનસારી (મુસ્લિમ) |
| ૫૮ | રબારી, ભોપા, કોડીઆતર, સોરઠીયા રબારી, ચંપ્યા |
| પ૮-અ. | ચારલીયા, ચરમટા, લુણી, કુશાર, ટાંક, મુચ્છલ, કડીયા કુંભાર (જયાં તેઓઆદિવાસી ન હોય) |
| ૫૯ | રાઠોડીયા |
| ૬૦ | રાવળ, જતી અથવા રાવળયોગી, જાગરીયા |
| ૬૦-અ. | પડાત, રાવર, રાવલીયા |
| ૬૧ | સલાટ (સોમપુરા સલાટ સિવાયના) સલાટ ધેરા |
| ૬૨ | સંધી (મુસ્લિમ) |
| ૬૨ અ. | સંધી (હિન્દુ) |
| ૬૩ | સરાણીયા |
| ૬૪ | સરગરા |
| ૬૫ | શ્રવણ, સરવણ |
| ૬૬ | શિકલીગર |
| ૬૭ | સિદી્ |
| ૬૮ | સિપાઇ, પટણી જમાત અથવા તુર્ક જમાત (બધા મુસ્લિમ) |
| ૬૯ | તળપદા કોળી/ તરબદા કોળી |
| ૭૦ | તનકર |
| ૭૧ | તરગાળા, ભવૈયા, નાયક, ભોજક |
| ૭૨ | ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી |
| ૭ર-અ | પાલનવાડીઆ |
| ૭૩ | ઠેબા (મુસ્લિમ) |
| ૭૪ | વાદી |
| ૭૪-અ. | જોગીવાદી |
| ૭૫ | હરીજન વણકર અને ચમારના વહીવંચા ચારણ-ગઢવી |
| ૭૬ | વાળંદ, નાયી અને બાબર (હિન્દુ), હજામ (હિન્દુ તથા મુસ્લિમ), ખલીફા (મુસ્લિમ) |
| ૭૬-અ. | વાલે (હિન્દુ) |
| ૭૭ | વણકર-સાધુ |
| ૭૮ | વાંસફોડા, વાંસફોડીઆ અથવા વાંઝા |
| ૭૮-અ. | વાંઝા (મૂળ સૌરાષ્ટ્રના વતની હોય) |
| ૭૯ | વણજારા, શિનાગવાળા અને કાંગસીવાલા (હિન્દુ) અને ફકત ડાંગ જિલ્લાના વણજારા (મુસ્લિમ) |
| ૭૯-અ. | વણઝારા, ચારણ વણઝારા, મથુરા વણઝારા, મારૂ વણઝારા, ભગોરાવણઝારા, બાગોરા વણઝારા, કાંગસીયા વણઝારા, બામણીયા વણઝારા, લાડોનીયા વણઝારા, લદણિયા વણઝારા, ગવારિયા, ગાવરીયા અથવા ગાવલીયા રોહિદાસ વણઝારા, ગાવલીયા, રોહિદાસ વણઝારા |
| ૮૦ | વાઘરી, દાતણીયા વાઘરી, વેડુવાઘરી, તળપદા વાઘરી, ગામચિયા વાઘરી, ગોદડીયા વાઘરી, ચીભડીયા વાઘરી, મારવાડા અથવા મારવાડા વાઘરી, દેવીપૂજક |
| ૮૦-અ. | વાઘરી ગમીચો, વાઘરી ધામેચા, વેડવા ચુરાલીયા, જખુડીયા, દેવીપૂજક (જયાં તેઓ અનુસૂચિત જનજાતિના ન હોય) |
| ૮૦-બ. | વેડવા વાઘરી/વેળવા વાઘરી, દેવીપૂજક |
| ૮૧ | વાઘેર (હિન્દુ અને મુસ્લિમ) |
| ૮૨ | વાંઢારા |
| ૮૩ | આરબ |
| ૮૪ | ભાંડ |
| ૮૫ | બુરૂડ |
| ૮૬ | ચક્રવદયા દસાર |
| ૮૭ | ચૌધરી/હિન્દુ આંજણા ચૌધરી (જયાં તેઓ આદિવાસી ન હોય) આંજણા, આંજણા પટેલ, આંજણા પાટીદાર, આંજણા દેસાઇ, આંજણા કણબી, ચૌધરી પટેલ, ચૌધરી પાટીદાર |
| ૮૮ | ચામઠા |
| ૮૯ | ડકાલેરૂ |
| ૯૦ | દેપાળા |
| ૯૧ | ધંટીયા |
| ૯૨ | ધાંચા |
| ૯૩ | ગલકન્દ્રા |
| ૯૪ | ગવલી (તા.૪/૨/૨૦૦૯ ના ઠરાવથી રદ કરેલ છે.) |
| ૯૫ | હાટી |
| ૯૬ | જાચક |
| ૯૭ | કલહોડીયા |
| ૯૮ | કોટવાળ |
| ૯૯ | કુંભાર, કુંભાર (બીયાર, કદરા પટેલ, લાઠીયા, પોટમેકર, પ્રજાપતિ, વરીયા, વરીઆ) સોરઠીયા કુંભાર, ગુર્જર કુંભાર, વાટલીયા કુંભાર, પ્રજાપતિ, સોરઠીયા પ્રજાપતિ, ગુર્જર પ્રજાપતિ, વાટલીયા પ્રજાપતિ, ગુજ્જર ક્ષત્રીય કડીયા, કડીયા કુંભાર, ક્ષત્રીય કડીયા, કડીયા. |
| ૧૦૦ | ખરક |
| ૧૦૧ | ખવાસ, સોરઠીયા રજપૂત |
| ૧૦૨ | કારડીયા-નાડોદા, કારડીયા, નાડોદા, ભાથી રાજપૂત, કારડિયા રાજપૂત, નાડોદા રાજપૂત |
| ૧૦૩ | ખસિયા |
| ૧૦૪ | મિસ્ત્રી, ગુજર મિસ્ત્રી રાઠોડ, મિસ્ત્રી સુથાર, સુથાર, સુતાર, સુથાર ગુર્જર, ગજ્જર સુથાર, ગુર્જર, મિસ્ત્રી સુતાર, લુહાર, પંચાલ, કડીયા, સુથાર. |
| ૧૦૫ | મુંડા |
| ૧૦૬ | માધવીયા |
| ૧૦૭ | માળી/માળી રામી, મારવાડી માળી |
| ૧૦૮ | મૈયા/મહીયા |
| ૧૦૯ | પાલવાડીયા |
| ૧૧૦ | પઢારીયા |
| ૧૧૧ | પખાલી |
| ૧૧૨ | સંધેડા |
| ૧૧૩ | શીંગદવ અથવા શીંગડીયા |
| ૧૧૪ | સોચી |
| ૧૧૫ | સુમરા (મુસ્લિમ) |
| ૧૧૬ | સગર |
| ૧૧૭ | સથવારા, સતવારા, કડીયા-સથવારા, કડીયા સતવારા, દલવાડી અથવા કડીયા |
| ૧૧૮ | ઠાકુર (બિન રાજપૂત) |
| ૧૧૯ | ટીમાલી |
| ૧૨૦ | તરક (મુસ્લિમ) |
| ૧૨૧ | વજીર |
| ૧૨૨ | કાઠી |
| ૧૨૩ | લખારા, લખવારા, લક્ષકાર |
| ૧૨૪ | કલાલ (મુસ્લિમ) |
| ૧૨૫ | જાગરી |
| ૧૨૬ | જોગી |
| ૧૨૭ | ભવૈયા (મુસ્લિમ) |
| ૧૨૮ | નિઝામા (હિન્દુ) |
| ૧૨૯ | ગડરીયા |
| ૧૩૦ | કમાલિયા-પુજારા |
| ૧૩૧ | ગારી |
| ૧૩૨ | સોરઠી |
| ૧૩૩ | કામળી |
| ૧૩૪ | તંબોળી |
| ૧૩૫ | ગરવી |
| ૧૩૬ | ગુરવ |
| ૧૩૭ | કલાલ (હિન્દુ) |
| ૧૩૮ | સંધાર (હિન્દુ) |
| ૧૩૯ | નગારચી |
| ૧૪૦ | કાયસ્થ (પંચશ્રી ધ્વારા સર્વે કરાયેલ) |
| ૧૪૧ | ગાંધર્વ(હિન્દુ) |
| ૧૪૨ | દરજી |
| ૧૪૩ | ભંડારી |
| ૧૪૪ | કાઠી રાજગોર, આહિરના ગોર એટલે પરજિયા રાજગોર |
| ૧૪૫ | કુરુહીન શેટ્ટી |
| ૧૪૬ | હજુરી (રાજપૂત) |