GSRTC Helper Provisional Merit List 2025
The Gujarat State Road Transport Corporation has announced to recruit Helper Posts on the official website. The GSRTC Helper Recruitment 2025, vide advertisement number GSRTC/202425/47 released for 1658 posts.
આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષા યોજવા માટે તૈયાર કરવામાં આવેલ ઉમેદવારોની કામચલાઉ મેરીટયાદી તથા કેટેગરીવાઈઝ અટકેલ કટ ઓફ મેરીટ માર્કસની યાદી તા.૩/૨/૨૦૨૫ ના રોજ નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપર પ્રસિધ્ધ કરેલ છે. સદરહુ કામચલાઉ મેરીટયાદી અન્વયે કોઈ ઉમેદવારને વાંધો હોય તો આ યાદી પ્રસિધ્ધ થયાથી દિવસ (૭) માં આ કચેરીની ઈ–મેઈલ આઈ.ડી. [email protected] ઉપર પોતાના વાંધા તેના પુરાવા સહિત મોકલી આપવા જણાવવામાં આવે છે, ત્યારબાદ મળેલ કોઈપણ ઉમેદવારના વાંધા સ્વિકારવામાં આવશે નહીં, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી